સ્કુબા ડ્રાઇવિંગ
ભવિષ્ય -
તરણનો શોખ હોય અને સાહસિક વૃત્તિ સાથે જોડાયેલા વ્યક્તિઓ માટે આવનારા સમયમાં ભારતમાં ઉજવળ ભવિષ્ય એટલે સ્કૂબા ડ્રાઇવિંગ ....
રોજગારીની સારી તકો ભારત તેમજ વિદેશોમાં વધુ માંગ છે. હાલ ભારતમાં 40 થી વધુ સ્કુબા ડ્રાઇવિંગ સેન્ટરો કાર્યરત છે અને જેમાં ખૂબ જ ઓછા ભારતીયો છે.
આવનારા સમયમાં 100થી વધુ સેન્ટરો સરકાર શરૂ કરવા જઈ રહી છે એટલે કે 500 થી 600 સ્કુબા ઇન્સ્ટ્રક્ટરની જરૂર પડશે. આવનારા સમયમાં કોર્પોરેટ વર્લ્ડ પણ આ ક્ષેત્રમાં ઝંપલાવશે માટે માંગ વધવાની સંભાવના વધારે છે.
દરિયા કિનારા ધરાવતા ભારતના રાજ્યોમાં નામાંકિંત નેશનલ કંપનીઓ અને મલ્ટીનેશનલ કંપનીઓ ભાડા પટ્ટા ઉપર જગ્યાઓ લઈને પર્યટન ઉદ્યોગનો વિકાસ કરી રહી છે. ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પણ આ ક્ષેત્રફળ વિશેષ ધ્યાન આપી રહ્યા છે.
સ્કુબા ડ્રાઇવિંગના નોકરી માટેના ક્ષેત્રો
મીલેટરી,નેવી ,પોલીસ ,મીડિયા, ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ વગેરે....
જેમાં ખૂબ મોટા પગાર ની શક્યતાઓ રહેલી છે.
સ્કુબા ડ્રાઇવિંગ ના પ્રકારો
1. ઓફશોર ડ્રાઇવિંગ:- ઓઇલ ક્ષેત્રે તેમનું કામ છે તેલ ઉત્પાદનમાં ઝડપ લાવવા માટે અંડર વોટર ટ્રકચર બનાવવાનું હોય છે.
2. ઇનલેન્ડ ડ્રાઇવિંગ:- તળાવ, હાઇડ્રો ઇલેક્ટ્રિક , ડેમ, બ્રિજ, નદીમાં કામ કરવાનું હોય છે. પાણીની અંદર સર્વે તથા એન્જિનિયરિંગ ને લગતું કામ કરવાનું હોય છે.
3. હઝમત ડ્રાઇવિંગ:- દરિયા કે જમીનમાં રહેલી વસ્તુઓનું નિરીક્ષણ કરે છે. અને જમીનમાં રહેલા પોલાણથી નુકસાન ન થાય તે માટે આવા પોલાણ પુરવાનું હોય છે. આ ઉપરાંત પ્રદૂષણ, નિયંત્રણ, જમીન કે દરિયામાં ખામીવાળી પાઇપલાઇનની મરામત કરવાનું કામ પણ કરવાનું હોય છે. સાથે સાથે પાણીની અંદર ખોવાયેલ વસ્તુઓ શોધવા માટે કે પછી મૃતદેહને શોધવાનું કામ પણ શીખવવામાં આવે છે.
આ ઉપરાંત ન્યુક્લિયર ડ્રાઇવિંગ, સાયન્ટિફિક, મીડિયા , મીલેટરી અને પોલીસ ડ્રાઇવિંગ વગેરે બીજા અન્ય પ્રકારનો સમાવેશ પણ થાય છે.
અભ્યાસક્રમ અને લાયકાત
@ પ્રાદેશિક ભાષાનું નોલેજ હોવું જોઈએ તેમજ અંગ્રેજી ભાષાનું સારું નોલેજ હોવું જરૂરી છે.
@ ટ્રેનિંગ સેન્ટરો ની પરીક્ષાઓ પાસ કરવાની હોય છે.
@ આ અભ્યાસક્રમ ટુકા ગાળાના અભ્યાસક્રમો છે.
@ મુંબઈ, બેંગલુરુ, ગોવા વગેરેમાં અનેક ખાનગી ઇન્સ્ટિટયૂટ અભ્યાસક્રમ ચલાવે છે.
@ આ અભ્યાસક્રમ ની ફી 50,000 થી બે કે ત્રણ લાખ સુધી હોય છે.