મેઢા વૉટર ફોલ - ગુજરાત

 મેઢા વૉટર ફોલ, સોનગઢ, ગુજરાત


શુ તમે જાણો છો આ વોટર ફોલ વિશે ?

            નહીં તો ચાલો જાણીએ આજે મેઢા વૉટર ફોલ વિશે .....

        ચોમાસામાં એક અલગ રૂપમાં જોવા મળતો આ વૉટર ફોલ અદભુત છે .

   નાનું એવું ટ્રેકીંગ પણ આમાં સમાવેશ થઈ જાય છે...

        સુરત થી માત્ર 99 કિમી ના અંતરે આવેલ મેઢા વૉટર ફોલ કુદરતનું અનેરું સૌંદર્ય ધરાવે છે.

      સુરત થી બારડોલી થઈને વ્યારા બાય પાસ કરીને સીધા સોનગઢ .... ત્યાર બાદ જમણી બાજુ વળાંક લઈને જામખાડી વાળો રસ્તો લેવાનો અને પછી મેઢા ગામ થી થોડે આગળ ગાડીઓ જઇ શકે તેવો રસ્તો છે પછી ત્યાં થી 2 થી 2.5 km ટ્રેક કરીને ખૂબ જ સુંદર વૉટર ફોલ સુધી પહોંચી શકાય છે.

     આમ તો ગાડીઓ મેઢા ગામ માં મૂકીને ત્યાં થી ચાલીને જવું વધારે હીતાવાહક છે .

હા ગાડીઓમાં કિંમતી સામાન ન રાખવો . જંગલ વિસ્તાર છે તો ક્યારેક ગાડીઓના કાચ ટુડી શકે છે. 




    જમવાનું , નાસ્તો અને પીવાનું પાણી બને ત્યાં સુધી  સાથે લઈ જવું અહીં કોઈ સુવિધા નહીં. માત્ર કુદરત નું સાનિધ્ય માનવાના શોખીન અને ટ્રેકિંગના શોખીન માટે ખૂબ સુંદર સ્થળ છે. 

➖➖➖➖➖➖➖➖➖

   તેની આજુ બાજુમાં જોવા લાયક સ્થળો.

1. સોનગઢ કિલ્લો

2. ગૌમુખ મંદિર અને વૉટર ફોલ

3. એકવા ગોલન વૉટર ફોલ 2 

4. ચિમેર વૉટર ફોલ 

➖➖➖➖➖➖➖➖➖

 📌 ગૂગલ મેપ ;- https://maps.app.goo.gl/Ku7jpTGem2pNwKqNA

   

➖➖➖➖➖➖➖➖➖➖

   ✒️  માહિતી કેવી લાગી તે કોમેંટ માં જરૂર જણાવજો .

 

👉 આવા બીજા સ્થળો વિશે માહિતી મેળવવા અમારા પેજ અને વેબસાઈટ સાથે જોડાઈ ને રહો....

➖➖➖➖➖➖➖

ગુજરાતના ફરવા લાયક અને સુરત થી નજીક બીજા સ્થળો 

1. વિલ્સન હીલ વિશે

      👇👇👇 https://gujjumusafirsolo.blogspot.com/2023/12/blog-post_36.html


2. ડોન હિલસ્ટેશન વિશે વાંચો 

      👇👇👇

https://gujjumusafirsolo.blogspot.com/2023/12/blog-post_24.html


3. બાણભા ડુંગર 

👇👇👇

https://gujjumusafirsolo.blogspot.com/2022/09/blog-post.html


4. કેવડી ઇકો કેમ્પ સાઇટ 

    👇👇👇

https://gujjumusafirsolo.blogspot.com/2022/05/blog-post_17.html


5.  સાપુતારા હીલ સ્ટેશન 

     👇👇👇

https://gujjumusafirsolo.blogspot.com/2022/05/blog-post.html


6.  દેવઘાટ ઇકો ટુરિઝમ સાઇટ 

       👇👇👇

https://gujjumusafirsolo.blogspot.com/2022/01/blog-post_30.html


7.  કિલાદ ઇકો કેમ્પ સાઈટ 

      👇👇👇

https://gujjumusafirsolo.blogspot.com/2022/01/blog-post_29.html


8.  મહલ ઇકો કેમ્પ સાઈટ 

       👇👇👇

https://gujjumusafirsolo.blogspot.com/2022/01/blog-post_23.html


9.  પદમ ડુંગરી ઇકો કેમ્પ સાઇટ 

      👇👇👇

https://gujjumusafirsolo.blogspot.com/2022/01/blog-post_12.html


10.  આંબાપાણી ઇકો કેમ્પ સાઈટ 

         👇👇👇

https://gujjumusafirsolo.blogspot.com/2022/01/95-km.html


     🙏 મિત્રો માહિતી ગમી હોય તો અન્ય મિત્રોને શેર કરજો અને લાઈક કરજો🙏

અલગ અલગ સ્થળની માહિતી માટે
કિલક કરો અને ફોલો / subscrib
           👇👇👇